પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલા પેરા કમ્પાઉન્ડ ડબલ્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવવા બદલ શીતલ દેવી અને પાયલ નાગને અભિનંદન પાઠવ્યા છે.
ટીમવર્ક અને રમતગમતની ઉત્કૃષ્ટતાના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરતા, જેણે દેશને ગૌરવ અપાવ્યું છે, શ્રી મોદીએ બંને એથ્લેટ્સને તેમના આગામી પ્રયાસો માટે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“ટીમવર્ક અને રમતગમતની ઉત્કૃષ્ટતાનું એક શ્રેષ્ઠ પ્રદર્શન!
એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલા પેરા કમ્પાઉન્ડ ડબલ્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવવા બદલ શીતલ દેવી અને પાયલ નાગને અભિનંદન! બંને એથ્લેટ્સે દેશને ગૌરવ અપાવ્યું છે. તેમના આગામી પ્રયાસો માટે મારી શુભકામનાઓ: PM @narendramodi”
A fine display of teamwork and sporting excellence!
Congratulations to Sheetal Devi and Payal Nag on securing Silver in the Women’s Para Compound Doubles event at the Asian Para Games 2026! Both athletes have made the nation proud. My best wishes to them for their upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026
SM/JD
A fine display of teamwork and sporting excellence! Congratulations to Sheetal Devi and Payal Nag on securing Silver in the Women's Para Compound Doubles event at the Asian Para Games 2026! Both athletes have made the nation proud. My best wishes to them for their upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 21, 2026