પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની હાઈ જમ્પ (ઊંચી કૂદ) T42/T63 સ્પર્ધામાં પ્રશંસનીય કૂદકા સાથે સિલ્વર મેડલ જીતવા બદલ વરુણ સિંહ ભાટીને અભિનંદન પાઠવ્યા છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“વરુણ સિંહ ભાટી પેરા એથ્લેટિક્સમાં પોતાની ઓળખ બનાવવાનું ચાલુ રાખે છે! તેમણે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની હાઈ જમ્પ T42/T63 સ્પર્ધામાં પ્રશંસનીય કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો છે. તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ વરુણને મારા અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi”
Varun Singh Bhati continues to make his mark in Para Athletics! He has won Silver in the Men’s High Jump T42/T63 event at the Asian Para Games 2026 with a commendable jump. My congratulations to Varun for his performance and best wishes for his future endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/NP/JD
Varun Singh Bhati continues to make his mark in Para Athletics! He has won Silver in the Men's High Jump T42/T63 event at the Asian Para Games 2026 with a commendable jump. My congratulations to Varun for his performance and best wishes for his future endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026