પીએમઇન્ડિયા
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પોસ્ટ કર્યું:
“ઓડિશાના મુખ્યમંત્રી શ્રી @MohanMOdisha એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMO_Odisha”
Chief Minister of Odisha, Shri @MohanMOdisha met Prime Minister @narendramodi.@CMO_Odisha pic.twitter.com/VulQWsZt2D
— PMO India (@PMOIndia) May 25, 2026
SM/BS/JD