પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બીએસએનએલ માટે ત્રીજાં પુનરુત્થાન પૅકેજને મંજૂરી આપી દીધી છે, જેમાં કુલ રૂ. 89,047 કરોડનો ખર્ચ થશે. તેમાં બીએસએનએલ માટે મૂડી ઉમેરવા મારફતે 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે.
બીએસએનએલની અધિકૃત મૂડી રૂ. 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે.
આ રિવાઇવલ પૅકેજ સાથે બીએસએનએલ એક સ્થિર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર તરીકે ઉભરી આવશે, જે ભારતનાં દૂર-સુદૂરનાં વિસ્તારોમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સ્પેક્ટ્રમની વિગતો નીચે મુજબ છે:
|
700 મેગા હર્ટ્ઝ |
22 એલએસએમાં જોડી બનાવી 10 મેગા હર્ટ્ઝ |
રૂ. 46,338.60 કરોડ |
|
3300 મેગા હર્ટ્ઝ |
22 એલએસએમાં જોડી બનાવી 70 મેગા હર્ટ્ઝ |
રૂ. 26,184.20 કરોડ |
|
26 GHz |
21 એલએસએમાં જોડી બનાવી 800 મેગા હર્ટ્ઝ અને 1 એલએસએમાં જોડી બનાવી 650 મેગા હર્ટ્ઝ |
રૂ. 6,564.93 કરોડ |
|
2500 મેગા હર્ટ્ઝ |
6 એલએસએમાં જોડી બનાવી 20 મેગા હર્ટ્ઝ અને 10 મેગા હર્ટ્ઝ 2 એલએસએમાં જોડી બનાવીને |
રૂ. 9,428.20 કરોડ |
|
|
વિવિધ વસ્તુઓ |
રૂ. 531.89 કરોડ |
|
કુલ |
રૂ. 89,047.82 કરોડ |
બૅન્ડ | ફાળવાયેલ સ્પેક્ટ્રમ | અંદાજપત્રીય મદદ |
|---|---|---|
આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, બીએસએનએલ નીચે મુજબ કરી શકશે:
બીએસએનએલ/એમટીએનએલનું પુનરુત્થાન:
|
નાણાકીય વર્ષ 2020-21 |
નાણાકીય વર્ષ 2021-22 |
નાણાકીય વર્ષ 2022-23 |
|
|
આવક |
18,595 કરોડ |
19,053 કરોડ |
20,699 કરોડ |
|
કાર્યકારી નફો |
1,177 કરોડ |
944 કરોડ |
1,559 કરોડ |
સ્વદેશી 4G/5G ટેક્નૉલોજી
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]