પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટમાં આવતા કુશીયારા નદીના આશુગંજ-ઝાકીગંજ પટ્ટાના અને જમુના નદીના સીરાજગંજ-દૈખાવા પટ્ટાના જળમાર્ગ વિકાસ માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના એમઓયુ કરારોને મંજુર કરવામાં આવ્યા તેમજ બન્ને દેશો દ્વારા સાથે મળીને જરૂરી ડ્રેજીંગ હાથ ધરવામાં આવ્યું.
આ કરારો ઉત્તર-પૂર્વીય ભારતમાં માલવાહક જહાજના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તે સિલીગુડી ચીકનના નેક કોરીડોર દ્વારા ગીચતા ઓછી કરવામાં પણ મદદ કરશે.
AP/J.Khunt/GP