Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ગોરખા જનમુક્તિ મોર્ચાના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

ગોરખા જનમુક્તિ મોર્ચાના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


દાર્જિલિંગના લોકસભા સાંસદ શ્રી એસ. એસ. અહલુવાલિયાના નેતૃત્વમાં ગોરખા જનમુક્તિ મોરચા પ્રતિનિધિમંડળના સભ્યોએ આજે (17 ડિસેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની સાથે પોતાની માંગોથી સંબંધિત વિભિન્ન પાસાઓ પર વિચાર વિમર્સ કર્યા તથા તેમને એ માંગો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવા માટે આગ્રહ કર્યો.

UM/AP/J.Khunt/GP