Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના: PM @narendramodi”

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]