પીએમઇન્ડિયા
તામિલનાડુના મુખ્યમંત્રી, થિરુ સી. જોસેફ વિજયે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું;
“તામિલનાડુના મુખ્યમંત્રી, થિરુ @actorvijay એ આજે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOTamilnadu”
Chief Minister of Tamil Nadu, Thiru @actorvijay met Prime Minister @narendramodi today.@CMOTamilnadu pic.twitter.com/xwE8THhDEV
— PMO India (@PMOIndia) May 27, 2026
SM/BS/JD
Chief Minister of Tamil Nadu, Thiru @actorvijay met Prime Minister @narendramodi today.@CMOTamilnadu pic.twitter.com/xwE8THhDEV
— PMO India (@PMOIndia) May 27, 2026