Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

તેલંગાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.”

 

SM/DK/GP/JT