Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી @gupta_rekha એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

SM/IJ/JD