પીએમઇન્ડિયા
એમઓયુ (MoUs)/ કરારો
|
ક્રમાંક |
શીર્ષક |
|
1. |
શાંતિપૂર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના સંશોધન અને ઉપયોગમાં સહકાર અંગેના ફ્રેમવર્ક કરારનું વિસ્તરણ |
|
2. |
તબીબી ઉત્પાદનોના નિયમનના ક્ષેત્રમાં સહકાર અંગે CDSCO અને BPOM વચ્ચે MoU |
|
3. |
ખનિજો અને સ્ટીલ સપ્લાય ચેનની ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર અંગે MoU |
|
4. |
કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકાર અંગે MoU |
|
5. |
દરિયાઈ સુરક્ષા અને સલામતી સહકાર અંગેના MoU અને અમલીકરણ કરારનું વિસ્તરણ |
|
6. |
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને નેશનલ એજન્સી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડોનેશિયા વચ્ચે એમઓયુ |
|
7. |
ટેલિકોમ્યુનિકેશન્સ ટેકનોલોજી અને સેવાઓના ક્ષેત્રમાં સહકાર અંગે MoU |
|
8. |
સંશોધન, ટેકનોલોજી અને ઇનોવેશન સહકાર અંગે MoU |
|
9. |
આરોગ્ય કાર્યબળ સહયોગ પર અમલીકરણ કરાર |
|
10. |
ભારતના ચૂંટણી પંચ (ECI) અને ઇન્ડોનેશિયાના જનરલ ઇલેક્શન્સ કમિશન (KPU) વચ્ચે MoU |
|
11. |
બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ પર સહકાર |
|
12. |
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સહકાર કરાર |
|
13. |
ઇન્ડોનેશિયામાં સ્ટેનલેસ-સ્ટીલ સ્લેબ ઉત્પાદન સુવિધાની સ્થાપના માટે સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAIL) અને પીટી. ક્રાકાટાઉ સ્ટીલ વચ્ચે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ |
|
14. |
રેર અર્થ મેગ્નેટ્સના વિકાસ અંગે નોન-ફેરસ મટિરિયલ્સ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર (NFTDC), મિડવેસ્ટ લિમિટેડ (Midwest Ltds.), અને પીટી પરમિનાસ વચ્ચે MoU |
જાહેરાતો
|
શીર્ષક |
|
|
1. |
પ્રમ્બનન ટેમ્પલ કોમ્પ્લેક્સ (Prambanan Temple Complex), યોજ્યાકાર્તાના સંરક્ષણ અને પુનઃસંગ્રહ માટે ભારતની સહાય |
|
2. |
IFC-IORમાં ઇન્ડોનેશિયન લાયઝન ઓફિસરની તૈનાતી |
|
3. |
ઇન્ડોનેશિયાને 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા DWR 162 ઘઉંના બિયારણનો પુરવઠો |
|
4. |
“ટાગોર-દેવાંતરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક રાજદ્વારી વર્ષ”ની ઉજવણી |
|
5. |
સિંઘસારી SEZ, ઇન્ડોનેશિયા ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગલુરુ (IIM Bangalore) ની બ્રાન્ચ કેમ્પસની સ્થાપના |
|
6. |
ભારતમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) આર્કિટેક્ચર પર આધારિત ઇન્ડોનેશિયા ઓપન નેટવર્ક (ION) નો પ્રારંભ |
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
The outcomes from this visit are comprehensive, substantive and futuristic.
— Narendra Modi (@narendramodi) July 7, 2026
The India-Indonesia friendship will keep scaling new heights in the years to come. https://t.co/5o3XGTWlD8
Hasil dari kunjungan ini bersifat komprehensif, substantif, dan berorientasi ke masa depan.
— Narendra Modi (@narendramodi) July 7, 2026
Persahabatan India-Indonesia akan terus mencapai tingkatan yang lebih tinggi di tahun-tahun mendatang. https://t.co/5o3XGTWlD8