Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યા છીએ. ભારતની એકતાને આગળ વધારવા માટેના તેમના અપ્રતિમ પ્રયાસો માટે દરેક ભારતીય તેમનો ઋણી છે. તેમણે ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરી અને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું સ્વપ્ન જોયું. આપણે તેમના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. “

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]