Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અન્ડર-19 વિશ્વકપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્ડર-19 વિશ્વકપ જીતનારા ભારતનાં યુવા ક્રિકેટરોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા યુવા ક્રિકેટરોની અદ્વિતિય સિદ્ધિથી ખુબ જ રોમાંચિત થયા છીએ, અન્ડર-19 વિશ્વકપ જીતવા બદલ તેમને અભિનંદન. આ વિજય દરેક ભારતીય માટે અત્યંત ગૌરવની બાબત છે.”

****

RP