Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કાલીખો પુલના અવસાન અંગે દિલસોજી વ્યક્ત કરી


પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કાલીખો પુલના અવસાન અંગે દિલસોજી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કાલીખો પુલના અવસાન પ્રસંગે મારા વિચારો કાલીખો પુલના પરિવાર અને સમર્થકો સાથે છે. તેમણે અરૂણાચલ પ્રદેશને આપેલી સેવાઓ યાદગાર બની રહેશે.

AP/J.Khunt/TR/GP