પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તેમણે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રીમતી જ્યોર્જિયા મેલોની સાથે એક લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો સંબંધ ‘ખાસ વ્યૂહાત્મક ભાગીદારી‘ છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આ મજબૂત સંબંધ મુખ્યત્વે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મેં પ્રધાનમંત્રી મેલોની સાથે એક લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલીના સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે. અમારી ભાગીદારી એક ‘ખાસ વ્યૂહાત્મક ભાગીદારી‘ છે, જે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.”
Penned an op-ed with PM Meloni on how India-Italy ties have reached a decisive stage. Ours is a Special Strategic Partnership driven by innovation, shared democratic values and a common vision for the future.@GiorgiaMeloni https://t.co/4eEMaaInGc
— Narendra Modi (@narendramodi) May 20, 2026
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com