Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-એ-મિલાદ-ઉન-નબી નિમિત્તે દેશને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આ તહેવાર સમાજમાં ભાઈચારો અને કરુણાની ભાવના વધુ ગાઢ બનાવે તેવી પ્રાર્થના.

I.JHALA/GP