પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ દલવીર ભંડારીને અભિનંદન આપ્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનાં ન્યાયમૂર્તિ તરીકે પુનઃપસંદ થવા બદલ ન્યાયમૂર્તિ દલવીર ભંડારીને અભિનંદન આપું છું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વિદેશ મંત્રાલયમાં તેમની સંપૂર્ણ ટીમ તથા રાજદ્વારી અધિકારીઓને શુભેચ્છા, જેમણે આઈસીજેમાં ભારતીય ન્યાયમૂર્તિની પુનઃપસંદગી માટે સતત પ્રયાસો કર્યા હતાં. ભારતને સાથ સહકાર આપવા બદલ અને વિશ્વાસ વ્યક્ત કરવા બદલ યુએનજીએ અને યુએનએસસીનાં તમામ સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર.”
NP/GP/RP
I congratulate Justice Dalveer Bhandari on being re-elected to the International Court of Justice. His re-election is a proud moment for us.
— Narendra Modi (@narendramodi) November 21, 2017