પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને પશ્ચિમ એશિયામાં તાજેતરના પ્રવાહો અને આગળના માર્ગ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રીએ સધાયેલી સમજૂતીને આવકારી હતી અને ભારતની એ સુસંગત સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ મુદ્દાઓનો ઉકેલ સંવાદ અને રાજદ્વારી રીતે દ્વારા જ લાવવો જોઈએ.
પ્રધાનમંત્રીએ આ પ્રદેશમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા અને નેવિગેશન તથા વાણિજ્યની સ્વતંત્રતાના રક્ષણ માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Spoke with the President of Iran, Dr. Masoud Pezeshkian, on the recent developments in West Asia. Welcomed the progress made in the negotiations and expressed hope that continued efforts will lead to lasting peace in the region. Reiterated the importance of freedom of navigation…
— Narendra Modi (@narendramodi) June 30, 2026