Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈસ્ટર નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરનાં પાવન અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈસ્ટરની શુભેચ્છા !!હું આશા રાખુ છું કે,આ દિવસ એકતા, શાંતિ અને ભાઇચારાનું બંધન મજબૂત કરે. ભગવાન ઇસુનાં ઉમદા વિચારો અને આદર્શો લોકોને સેવા માટે પ્રેરિત કરે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવે.”

***
RP