પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (14-4-2016) રાષ્ટ્રીય કૃષિ બજાર માટે ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ ‘ઈ-નામ’ ની પ્રાયોગિક પરિયોજના (પાયલટ)ના શુભારંભના અવસર પર ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કર્યા.
આજ થી 8 રાજ્યોની 21 મંડીઓ ‘ઈ-નામ’ સાથે જોડાઈ ગઈ છે.
આ અવસર પર તેમણે કહ્યું કે આ પહેલથી પારદર્શિતા આવશે, જેથી ખેડૂતો સારો એવો ફાયદો થશે.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ કૃષિ સમુદાય માટે એક મોટો બદલાવ છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રને સમગ્ર રૂપથી જોવું પડશે અને ત્યાર પછી જ ખેડૂતોને અધિકત્તમ લાભ સુનિશ્ચિત કરી શકાય છે.
પ્રધાનમંત્રીએ આ અવસર પર ખેડૂતોને આ વિસ્તારની જાણકારી આપી કે કયા-કયા પગલા લેવાઈ ચૂક્યા છે અને ખેડૂતોની આવક વધારવા માટે હવે શું કરી શકાય છે.
J.Khunt/GP
This scheme naturally benefits farmers but it also benefits other stakeholders and the consumers: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) April 14, 2016
Unfortunately, we don't have real time data on agriculture production. These structures need to be changed: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 14, 2016
This initiative will usher in transparency which will greatly benefit the farmer: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 14, 2016
This is a turning point for the agriculture world. We are looking at opportunities we previously didn't: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 14, 2016
Agriculture sector has to be seen holistically and that's when maximum benefit for the farmer can be ensured: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 14, 2016
eNAM's launch is a turning point for our agriculture sector. Farmers & consumers will gain through this initiative. https://t.co/uCRHPmHZXy
— Narendra Modi (@narendramodi) April 14, 2016
Spoke on how eNAM increases transparency & ensures better returns for farmers. Also talked of need to view agriculture sector holistically.
— Narendra Modi (@narendramodi) April 14, 2016