Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેએનટીઆર ગારુને લોકકલ્યાણ અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છેજેમણે ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ગૌરવ સુનિશ્ચિત કર્યું હતું

પ્રધાનમંત્રીએ  પણ નોંધ્યું હતું કે સિનેમામાં એનટીઆર ગારુનું પ્રદાન પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહ્યું છે અને જણાવ્યું હતું કે તેમનું જીવન અને આદર્શો અપાર   પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

મહાન એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિતેઓ લોકકલ્યાણ અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છેજેમણે ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ગૌરવ સુનિશ્ચિત કર્યું હતુંસિનેમામાં તેમનું પ્રદાન પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહ્યું છેતેમનું જીવન અને આદર્શો અપાર પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છેઆંધ્રપ્રદેશમાં એનડીએ સરકાર, મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુ ગારુના નેતૃત્વમાં, તેમણે લોકો માટે રાખેલી આકાંક્ષાઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. @ncbn”

 

SM/IJ/GP/JT