Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર જીતવા બદલ નિતેશ કુમાર અને તુલસીમતી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સ SL3-SU5માં સિલ્વર જીતવા બદલ નિતેશ કુમાર અને તુલસીમતી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે અગાઉની આવૃત્તિમાં બ્રોન્ઝથી આ વખતે સિલ્વર સુધી પહોંચવું એ એક પ્રશંસનીય સિદ્ધિ છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું જાળવી રાખે અને ભવિષ્યમાં ઘણી વધુ સફળતાઓ માટે તેમની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં મિક્સ્ડ ડબલ્સ SL3-SU5માં સિલ્વર જીતવા બદલ નિતેશ કુમાર અને તુલસીમતી મુરુગેસનને અભિનંદન! અગાઉની આવૃત્તિમાં બ્રોન્ઝથી આ વખતે સિલ્વર સુધી પહોંચવું એ એક પ્રશંસનીય સિદ્ધિ છે. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને દેશ માટે વધુ ગૌરવ લાવે. ભવિષ્યમાં ઘણી વધુ સફળતાઓ માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ: PM @narendramodi”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]