પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની લોંગ જમ્પ T47 સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ નિમિષા ચક્કંગલપરમ્બિલ સુરેશને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનું સમર્પણ અને મહેનત ભારતીય પેરા એથ્લેટિક્સ માટે વધુ એક ગૌરવની ક્ષણ લાવ્યા છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ચમકવાનું અને વધુ મોટી સફળતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે તથા ભવિષ્યની સ્પર્ધાઓ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની લોંગ જમ્પ T47 સ્પર્ધામાં સિલ્વર જીતવા બદલ નિમિષા ચક્કંગલપરમ્બિલ સુરેશને અભિનંદન! તેમનું સમર્પણ અને મહેનત ભારતીય પેરા એથ્લેટિક્સ માટે વધુ એક ગૌરવની ક્ષણ લાવ્યા છે. તેઓ ચમકવાનું અને વધુ મોટી સફળતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે. ભવિષ્યની સ્પર્ધાઓ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi”
Congratulations to Nimisha Chakkungalparambil Suresh on winning Silver in the Women’s Long Jump T47 event at the Asian Para Games! Her dedication and hard work have brought another proud moment for Indian para athletics. May she continue to shine and achieve greater success. Wishing her the very best for future competitions: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]