પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ક્લબ થ્રો F51 સ્પર્ધામાં નવા ગેમ્સ રેકોર્ડ સાથે પોતાનો ગોલ્ડ જાળવી રાખવા બદલ પ્રણવ સુરમાને અને બ્રોન્ઝ જીતવા બદલ ધરમબીરને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સિદ્ધિઓ દેશ માટે ગૌરવનો સ્ત્રોત છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ચમકવાનું ચાલુ રાખે તથા ભવિષ્યમાં તેમને ઘણી વધુ સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ક્લબ થ્રો F51 સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ અને બ્રોન્ઝ! નવા ગેમ્સ રેકોર્ડ સાથે પોતાનો ગોલ્ડ જાળવી રાખવા બદલ પ્રણવ સુરમાને અને બ્રોન્ઝ જીતવા બદલ ધરમબીરને અભિનંદન. તેમની સિદ્ધિઓ દેશ માટે ગૌરવનો સ્ત્રોત છે. તેઓ ચમકવાનું ચાલુ રાખે. ભવિષ્યમાં તેમને ઘણી વધુ સિદ્ધિઓ માટે શુભેચ્છાઓ: PM @narendramodi”
Gold and Bronze for India in the Men’s Club Throw F51 event at the Asian Para Games! Congratulations to Pranav Soorma on retaining his Gold with a new Games Record and to Dharambir on winning Bronze. Their achievements are a source of pride for the nation. May they continue to shine. Wishing them many more achievements in the future: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]