પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 200m T37 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ રાકેશભાઈ ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા
શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ આવૃત્તિમાં બે બ્રોન્ઝ મેડલ સાથે તેમણે દેશને ગૌરવાન્વિત કર્યો છે અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખે અને વધુ ઘણા માઇલસ્ટોન પ્રાપ્ત કરે તથા આવનારા વર્ષોમાં પણ તેમની સતત સફળતાની કામના કરી હતી.
X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 200m T37 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતવા બદલ રાકેશભાઈ ભટ્ટને અભિનંદન! આ આવૃત્તિમાં બે બ્રોન્ઝ મેડલ સાથે, તેમણે દેશને ગૌરવાન્વિત કર્યો છે. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું જાળવી રાખે અને આગળ વધુ માઇલસ્ટોન પ્રાપ્ત કરે. આવનારા વર્ષોમાં પણ તેમની સતત સફળતા માટે શુભેચ્છાઓ: PM @narendramodi”
Congratulations to Rakeshbhai Bhatt on winning Bronze in the Men’s 200m T37 event at the Asian Para Games! With two Bronze medals in this edition, he has made the country proud. May he continue to excel and achieve many more milestones. Wishing him continued success in the years ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]