પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ભાલા ફેંક F46 ઇવેન્ટમાં 65.11 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રિંકુ હુડ્ડાને અભિનંદન આપ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે રિંકુ હુડ્ડાના શાનદાર પ્રદર્શન તેમના શિસ્ત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમને સતત સફળતાની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે તેઓ નવી ઊંચાઈઓ સર કરતા રહેશે.
‘X’ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે;
“રિંકુ હુડા માટે એક મોટી સિદ્ધિ! એશિયન પેરા ગેમ્સ 2026માં રિંકુએ પુરુષોની ભાલા ફેંક F46 ઇવેન્ટમાં 65.11 મીટર (તેનો સિઝનનો શ્રેષ્ઠ)ના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો! આ ઉત્કૃષ્ટ પ્રદર્શન તેના શિસ્ત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. તે નવી ઊંચાઈઓ સુધી પહોંચતો રહે તેવી પ્રાર્થના: PM @narendramodi”
A great accomplishment for Rinku Hooda! With a spectacular season-best throw of 65.11m, Rinku has won the Gold in the Men’s Javelin Throw F46 event at the Asian Para Games 2026! His exceptional performance highlights his discipline and dedication. May he continue to scale new heights: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2026
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]