પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની હાઇ જમ્પ T47 સ્પર્ધામાં નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતીને તેમના અસાધારણ ખેલ પ્રદર્શન બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા.
તેમની બહુમુખી પ્રતિભા અને શ્રેષ્ઠતા પ્રત્યેનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે – જેના કારણે તેમણે બે સુવર્ણ ચંદ્રક જીત્યા અને સમગ્ર રાષ્ટ્રના દિલ જીતી લીધા – શ્રી મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“નિષાદ દ્વારા અસાધારણ ખેલ પ્રદર્શન!
નવા ગેમ્સ રેકોર્ડ સાથે પુરુષોની હાઇ જમ્પ T47માં ગોલ્ડ જીતવા બદલ પ્રતિભાશાળી નિષાદ કુમારને અભિનંદન. લોંગ જમ્પમાં પણ ગોલ્ડ જીતી ચૂક્યા હોવાથી, તેઓ બે ગોલ્ડ મેડલ અને સમગ્ર દેશના આદર-પ્રશંસા સાથે સમાપન કરે છે. તેમની બહુમુખી પ્રતિભા અને ઉત્કૃષ્ટતાની શોધ ખરેખર નોંધપાત્ર છે. તેમને અભિનંદન અને આગામી પ્રયાસો માટે તમામ શુભકામનાઓ: PM @narendramodi”
Exceptional sporting performances by Nishad!
Congratulations to the talented Nishad Kumar for winning a Gold in the Men’s High Jump T47 with a new Games Record. Having already won Gold in the Long Jump, he finishes with two Gold Medals and the admiration of the entire nation. His versatility and pursuit of excellence are truly remarkable. Congratulations to him and all the best for the upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Exceptional sporting performances by Nishad! Congratulations to the talented Nishad Kumar for winning a Gold in the Men's High Jump T47 with a new Games Record. Having already won Gold in the Long Jump, he finishes with two Gold Medals and the admiration of the entire nation. His versatility and pursuit of excellence are truly remarkable. Congratulations to him and all the best for the upcoming endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026