Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હનીને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હનીને એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડિસ્કસ F37 ઇવેન્ટમાં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ કહ્યું કે તેમની સિદ્ધિ ભારતીય પેરા-એથ્લેટિક્સ માટે ગર્વની ક્ષણ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ શાનદાર પ્રદર્શન કરતા રહેશે અને દેશને વધુ ગૌરવ અપાવશે.

‘X’ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડિસ્કસ F37 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હેનીને અભિનંદન, તેમના અત્યાર સુધીના શ્રેષ્ઠ થ્રો સાથે. તેમની સિદ્ધિ ભારતીય પેરા એથ્લેટિક્સ માટે ગર્વની ક્ષણ છે. તેઓ શાનદાર પ્રદર્શન કરતા રહે અને દેશને વધુ ગૌરવ અપાવતા રહે: PM @narendramodi”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]