Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ಕರ್ನಾಟಕ ಬಹಳ ಸುಂದರ ರಾಜ್ಯವಾಗಿದ್ದು, ಭಾರತದ ಪ್ರಗತಿಗೆ ಉತ್ತಮ ಕೊಡುಗೆ ನೀಡಿದೆ. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವದ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಾಜ್ಯದ ಜನತೆಗೆ ನನ್ನ ಶುಭಾಶಯಗಳು.

കേരളത്തിലെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പിറവിയാശംസകൾ. സംസ്‌ഥാനം പുരോഗതിയുടെ കൂടുതൽ ഉയരങ്ങൾ താണ്ടട്ടെയെന്ന് ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നു.

વિકાસના પથ પર સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહેલા મધ્યપ્રદેશના લોકોને સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છા.

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર તેમજ ઉન્નતિ તરફ અગ્રેસર છત્તીસગઢના સ્થાપના દિવસ પર લોકોને હાર્દિક શુભકામનાઓ.

પ્રગતિના નિત-નવા શિખરો સર કરી રહેલા હરિયાણાના લોકોને સ્વર્ણ જયંતી સ્થાપના દિવસની ખુબ–ખુબ શુભકામનાઓ.

ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਸੂਬੇ ਦੀ 50ਵੀਂ ਵਰੇਗੰਢ ਮੌਕੇ ਰਾਜ ਦਿਹਾੜੇ ਦੀਆਂ ਨਿੱਘੀਆਂ ਵਧਾਈਆਂ| ਆਉਂਦੇ ਸਾਲਾਂ ‘ਚ ਰਾਜ ਦੇ ਵਿਕਾਸ ਲਈ ਮੈਂ ਅਰਦਾਸ ਕਰਦਾ ਹਾਂ|”,

J.Khunt/TR