પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કવિ શ્રી મુનવ્વર રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે યુપીમાં જન્મેલા કવિએ ઉર્દૂ સાહિત્ય અને કવિતામાં ઘણું યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“શ્રી મુનવ્વર રાણા જીના નિધનથી વ્યથિત છું. તેમણે ઉર્દૂ સાહિત્ય અને કવિતામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે.”
Pained by the passing away of Shri Munawwar Rana Ji. He made rich contributions to Urdu literature and poetry. Condolences to his family and admirers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) January 15, 2024
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]