Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાબુલથી ભારત સુધીની પ્રથમ એર ફ્રેઇટ કોરિડોરને આવકારી; આ પહેલ બદલ રાષ્ટ્રપતિ ગનીનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કાબુલની પ્રથમ એર ફ્રેઇટ કોરિડોર ફ્લાઇટને આવકારી છે. પ્રધાનમંત્રી આ પહેલ માટે અફઘાનના રાષ્ટ્રપતિ મહામહિમ અશરફ ગનીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કાબુલથી પ્રથમ એર ફ્રેઇટ કોરિડોરનું સ્વાગત કરવાની ખુશી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સીધા જોડાણથી સમૃદ્ધિ લાવશે. હું આ પહેલ બદલ રાષ્ટ્રપતિ અશરફ ગનીનો આભારી છું.”

TR