Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કિદમ્બી શ્રીકાંતને ડેનમાર્ક ઓપન સુપર સિરિઝ 2017ની જીત બદલ અભિનંદન પાઠવ્યા.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદમ્બી શ્રીકાંતને ડેનમાર્ક ઓપન સુપર સિરિઝ 2017ની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કિદમ્બી શ્રીકાંત અભિનંદન, આપની ડેનમાર્ક સુપર સિરિઝની અસાધારણ જીતથી દરેક ભારતીય ગર્વ અને ખુશી અનુભવે છે.”

NP/RP