પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતના ગેંડાની ગાથા એ આ પ્રજાતિના નોંધપાત્ર પુનરુત્થાન પૈકીની એક છે. તેમણે ઉમેર્યું હતું કે ગેંડાની વસ્તી સતત વૃદ્ધિ દર્શાવતી હોવાથી, ભારત હવે ગ્રેટર વન–હાર્ન્ડ રાઇનોસેરોસ (એકશિંગી ગેંડા) ના વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષકોમાંનું એક છે, અને આ પ્રજાતિને ટકાવી રાખતા ઘાસના મેદાનો અને ભેજવાળી જમીનોનું રક્ષણ કરવું એ તેના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ વધુમાં ધ્યાન દોર્યું હતું કે કેન્દ્રીય મંત્રીનો આ અવશ્ય વાંચવા જેવો લેખ પ્રકાશ પાડે છે કે કેવી રીતે સરકારના પ્રયાસો સંરક્ષણ સફરને મજબૂત બનાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“ભારતના ગેંડાની ગાથા એ આ પ્રજાતિના નોંધપાત્ર પુનરુત્થાન પૈકીની એક છે. ગેંડાની વસ્તી સતત વૃદ્ધિ દર્શાવતી હોવાથી, ભારત હવે ગ્રેટર વન–હાર્ન્ડ રાઇનોસેરોસના વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સંરક્ષકોમાંનું એક છે. આ પ્રજાતિને ટકાવી રાખતા ઘાસના મેદાનો અને ભેજવાળી જમીનોનું રક્ષણ કરવું એ તેના ભવિષ્ય માટે કેન્દ્રીય છે. કેન્દ્રીય મંત્રી શ્રી @byadavbjp નો આ અવશ્ય વાંચવા જેવો લેખ પ્રકાશ પાડે છે કે કેવી રીતે સરકારના પ્રયાસો સંરક્ષણ સફરને મજબૂત બનાવી રહ્યા છે.”
India’s rhino story is one of remarkable recovery of the species.
With the rhino population showing sustained growth, India is now one of the world’s most important custodians of the Greater One-Horned Rhinoceros. Protecting the grasslands and wetlands that sustain the species… https://t.co/Ag0guD3wcD
— PMO India (@PMOIndia) September 23, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
India's rhino story is one of remarkable recovery of the species.
— PMO India (@PMOIndia) September 23, 2026
With the rhino population showing sustained growth, India is now one of the world's most important custodians of the Greater One-Horned Rhinoceros. Protecting the grasslands and wetlands that sustain the species… https://t.co/Ag0guD3wcD