Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોલમનિસ્ટ અને લેખક દ્વારા લિખિત એક લેખ શેર કર્યો, જેમાં ગૌરવ અને પ્રદર્શન દ્વારા સંચાલિત એક જન આંદોલન સમાન શાસન શૈલી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્તંભકાર અને લેખક શ્રી સુહેલ સેઠ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળ પર વિચાર રજૂ કરે છે, અને નોંધે છે કે તેમણે પરંપરાગત માર્ગથી હટીને એક નવો રાહ અપનાવ્યો, જેના કારણે ગૌરવ અને પ્રદર્શન (અમલીકરણ) દ્વારા સંચાલિત જન આંદોલન સમાન શાસન શૈલી (ગવર્નન્સ એપ્રોચ) થકી મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે. તે ભારપૂર્વક જણાવે છે કે પીએમ મોદી વધુ પ્રભાવશાળી પ્રધાનમંત્રી અને એક એવા સમર્થ સક્ષમકર્તા (એનેબલર) સાબિત થયા છે જેની ભારતને ખૂબ જ જરૂર હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “In this article, Shri @Suhelseth reflects on PM @narendramodi’s tenure, noting that he took the road less travelled, making all the difference through a governance approach that is a mass movement powered by dignity and delivery. He emphasises that PM Modi has been the more impactful Prime Minister and the enabler that India so desperately needs.”

SM/IJ/JD