Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સૌ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતી બાપ્પા મોરયા!’

सभी देशवासियों को पावन पर्व गणेश चतुर्थी की ढेर सारी शुभकामनाएं। गणपति बाप्पा मोरया!

Wishing everyone a blessed Ganesh Chaturthi.

— Narendra Modi (@narendramodi) September 2, 2019

RP