પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના સંબોધનની ઝલક શેર કરી હતી, જેમાં રાષ્ટ્રની સર્વગ્રાહી પ્રગતિને આગળ વધારવામાં સરકાર, સમાજ અને 140 કરોડ નાગરિકોના સામૂહિક પ્રયાસની શક્તિ પર ભાર મૂક્યો હતો.
X (ટ્વિટર) પર પોસ્ટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
“વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરીને અત્યંત સંતોષ અને ગર્વની અનુભૂતિ થઈ છે.”
वडोदरा में सरदारधाम छात्रावास का उद्घाटन कर अत्यंत संतोष और गर्व की अनुभूति हुई है। pic.twitter.com/bdG5XyHGG7
— Narendra Modi (@narendramodi) May 11, 2026
“મોટા ફેરફારો અને સારા પરિણામો માટે સમાજ અને સરકારનું સાથે મળીને કામ કરવું ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું એક મોટું ઉદાહરણ છે.”
बड़े बदलाव और बेहतर परिणाम के लिए समाज और सरकार का साथ मिलकर काम करना बहुत जरूरी है। राष्ट्रीय शिक्षा नीति इसका एक बड़ा उदाहरण है। pic.twitter.com/O7J6sbPXaU
— Narendra Modi (@narendramodi) May 11, 2026
“આપણા દીકરા– દીકરીઓ માટે તમામ ક્ષેત્રોમાં સંભાવનાઓના નવા-નવા દ્વાર ખુલે, તે સરકારની સાથે સમાજની પણ જવાબદારી છે. મને આનંદ છે કે સરદારધામ આ જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યું છે.”
हमारे बेटे-बेटियों के लिए सभी क्षेत्रों में संभावनाओं के नए-नए द्वार खुलें, ये सरकार के साथ-साथ समाज की भी जिम्मेदारी है। मुझे खुशी है कि सरदारधाम इस दायित्व को पूरी निष्ठा से निभा रहा है। pic.twitter.com/NXG2R0FTqG
— Narendra Modi (@narendramodi) May 11, 2026
“ગુજરાતની સાથે જ આખો દેશ ગ્લોબલ સપ્લાય ચેઈનનું મોટું કેન્દ્ર બને, તે દિશામાં આપણે સતત કામ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં વડોદરાની પણ તેમાં મહત્વની ભૂમિકા રહેવાની છે.”
गुजरात के साथ ही पूरा देश ग्लोबल सप्लाई चेन का बड़ा केंद्र बने, इस दिशा में हम लगातार काम कर रहे हैं। आने वाले समय में वडोदरा की भी इसमें महत्वपूर्ण भूमिका होने वाली है। pic.twitter.com/jPgSfsWkHH
— Narendra Modi (@narendramodi) May 11, 2026
“140 કરોડ લોકો એક કદમ આગળ વધે છે, તો દેશ પણ 140 કરોડ કદમ આગળ વધે છે. તેથી વૈશ્વિક સંકટના વર્તમાન સમયમાં દેશવાસીઓને મારા કેટલાક વિશેષ આગ્રહ…”
140 करोड़ लोग एक कदम आगे बढ़ते हैं, तो देश भी 140 करोड़ कदम आगे बढ़ता है। इसलिए वैश्विक संकट के मौजूदा दौर में देशवासियों से मेरे कुछ विशेष आग्रह… pic.twitter.com/uO5xFHSEUL
— Narendra Modi (@narendramodi) May 11, 2026
IJ/JD