Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગ્લોબલ ગોલકિપર્સ ગોલ્સ પુરસ્કાર 2019થી એમને સન્માનિત કરવા બદલ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ગોલકિપર્સ ગોલ્સ પુરસ્કાર 2019થી એમને સન્માનિત કરવા બદલ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતે સ્વચ્છતા અને સાફ-સફાઇમા સુધારો કરવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા છે, જે ગાંધીજીના એક સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરે છે.

 

RP