પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સ્થાપના દિવસ પર છત્તીસગઢના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ અને વિલક્ષણ લોકોના રાજ્ય છત્તીસગઢની પ્રગતિ ઉલ્લેખનીય રહી છે. રાજ્યના સ્થાપના દિવસ પર મારી શુભકામનાઓ.’
AP/J.Khunt
Blessed with natural beauty & home to wonderful people, Chhattisgarh's progress has been noteworthy. Greetings on the state's Foundation Day
— Narendra Modi (@narendramodi) November 1, 2015