પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ છત્તીસગઢ રાજ્યના લોકોને તેના સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મારી કામના છે કે વિવિધ સંસ્કૃતિના સંગમ વાળો આ પ્રદેશ વિકાસના પથ પર આગળ વધે.”
प्राकृतिक सौंदर्य के धनी राज्य छत्तीसगढ़ के निवासियों को स्थापना दिवस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि विविध संस्कृतियों की संगम स्थली वाला यह प्रदेश विकास के पथ पर आगे बढ़े।
— Narendra Modi (@narendramodi) November 1, 2019
DK/DS/RP