Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણની પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો


વિશ્વ જળ દિવસનાં અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ જળ દિવસ, જળ શક્તિના મહત્વને ઉજાગર કરવાનો અવસર છે તેમજ જળ સંરક્ષણ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

જ્યારે પાણીને બચાવવમાં આવે છે ત્યારે આપણા શહેરો, ગામડાઓ અને મહેનતુ ખેડૂતોને તેનો ખુબ લાભ મળે છે.”

***

J.Khunt/GP/RP