પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિંજો આબેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે “હું મારા મિત્ર શ્રી શિંજો આબેને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું, સાથે તેમના દિર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની કામના પણ કરું છું. તેમની સાથે મારી વાતચીત સદૈવ સ્મરણીય રહી છે.”
UM/J.Khunt/GP
Wishing my friend @AbeShinzo a very happy birthday. I pray for his long life & good health. Have always cherished my interactions with him.
— Narendra Modi (@narendramodi) September 21, 2015