Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં કોલસાની ખાણમાં સર્જાયેલી દુર્ઘટનામાં ખાણમજૂરોના મૃત્યુ પર દિલસોજી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં ખાણ મજૂરોના મૃત્યુ પર દિલસોજી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઝારખંડમાં ખાણ દુર્ઘટનામાં થયેલા મૃત્યુથી વ્યથિત છું. ખાણની અંદર ફસાઈ ગયેલા લોકો સાથે મારી પ્રાર્થના છે. મેં આ સ્થિતિ પર ઝારખંડના મુખ્યમંત્રી રઘુબરદાસ સાથે વાત કરી છે.

ઝારખંડની સરકાર અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સ્થિતિને થાળે પાડવા કાર્યરત છે. એનડીઆરએફ @NDRFHQ રાહત અને બચાવ કામગીરીમાં સંકળાયેલ છે.”

JKhunt/TR