પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માનનીય સુપ્રિમ કોર્ટનાં ટ્રિપલ તલાક પરનાં ચુકાદાને આવકાર્યો છે. આ ચુકાદાને ઐતિહાસિક ગણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે મુસ્લિમ મહિલાઓને સમાનતા આપે છે અને મહિલા સશક્તીકરણ માટે એક શક્તિશાળી પગલું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “માનનીય સુપ્રીમ કોર્ટનો ટ્રિપલ તલાક પરનો ચુકાદો ઐતિહાસિક છે. તે મુસ્લિમ મહિલાઓને સમાનતા આપે છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી પગલું છે.”
J.Khunt
Judgment of the Hon'ble SC on Triple Talaq is historic. It grants equality to Muslim women and is a powerful measure for women empowerment.
— Narendra Modi (@narendramodi) August 22, 2017