Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉ. શ્યામા પ્રસાદનું તેમની પુણ્યતિથિએ સ્મરણ કરીએ છીએ. ભારત માટે તેમના અદ્વીતીય યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય”

AP/J.Khunt/TR/GP