Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તેમની જન્મજયંતિ પર ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને મારા શતશત વંદન. અમે ભારતના ઇતિહાસમાં તેમના પ્રદાનને ગર્વ સાથે યાદ કરીએ છીએ.”

TR