Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તબલા ઉસ્તાદ લચ્છુ મહારાજના મોત પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તબલાવાદક ઉસ્તાદ પંડિત લચ્છુ મહારાજના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પંડિત લચ્છુ મહારાજનું મોત ભારતીય શાસ્ત્રીય સંગીતના સંસાર માટે મોટી ક્ષતિ છે. તેઓ વ્યાપક રુપથી પ્રસંશનિય સંગીત ઉસ્તાદ હતા. મારી શોક સંવેદનાઓ.