Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિનાશકારી પૂરથી ઉદભવેલી પરિસ્થિતિની માહિતી મેળવવા માટે આજે (3 ડિસેમ્બર, 2015) ચેન્નાઈની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં ચેન્નાઈ, કાંચીપુરમ અને તિરુવલ્લૂર જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી સુશ્રી જયલલિતાની સાથે હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ કહ્યું, ‘મેં ભારે વરસાદને કારણે થયેલા નુકશાન અને વિપત્તિને મારી નજરે જોઈ છે. ભારત સરકાર આ મુશ્કેલ ઘડીમાં તમિલનાડુની જનતાની સાથે ઉભી છે. મેં ભારત સરકાર દ્વારા તમિલનાડુ સરકારને રાહત તરીકે 1,000 કરોડ રૂપિયા તાત્કાલિક જારી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી ત્યાં તરત રાહત પહોંચાડી શકાય. આ 940 કરોડ રૂપિયાની રાશિ ઉપરાંત છે, જે પહેલેથી જારી કરાઈ ચૂકી છે.’

UM/AP/J.Khunt/GP