Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિવાળીના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ દિવાળીના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દીપાવલીના પાવન અવસરે સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.”

J.Khunt