Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશનાં વિસ્તારોમાં થયેલી હિંસાની ઘટનાઓને વખોડી કાઢી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં વિસ્તારોમાં થયેલી હિંસાની ઘટનાઓને વખોડી કાઢી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે થયેલી હિંસાની ઘટનાઓ અતિ દુઃખદ છે. હું હિંસાને વખોડી કાઢું છું અને દરેકને શાંતિ જાળવવા અપીલ કરું છું.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર બરોબર નજર રાખવામાં આવી રહી છે. મેં એનએસએ અને ગૃહ સચિવ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી.

સ્થિતિસંજોગો થાળે પાડવા અને જરૂરી શક્ય તમામ સહાય પ્રદાન કરવા અધિકારીઓને સતત કામ કરવા અનુરોધ કર્યો છે.”

J.Khunt/TR