Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા–અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રિ દરમિયાન મા મહાગૌરીના ચરણોને વંદન! માતાજીની કૃપાથી તેમના તમામ ભક્તોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે, એ પ્રાર્થના સાથે તેમની આ સ્તુતિ…”

 

AP/GP/JT